News of Thursday, 9th May 2024
Viને SOC2 Type II માન્યતા

રાજકોટ,તા. ૯: અગ્રણી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ આજે જાહેર કર્યુ હતું કે તેણે SOC2 Type II માન્યતા મેળવી છે. હાલ, ભારતમાં તે એકમાત્ર ટેલિકોમ ઓપરેટર છે જેણે SOC2 Type II માન્યતા સફળતાપૂર્વક પૂરી કરી હોય. આ સિદ્ધિ ડેટા સુરક્ષાના સર્વોચ્ચ ધોરણો જાળવવા તથા સંવેદનશીલ ક્લાયન્ટ ઇન્ફોર્મેશન તથા તેની ગોપનીયતા સુરક્ષિત રાખવા તેમજ ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) એટેક્સ મિટિગેટ કરવાની Viની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
