<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

૧૫ સેકન્‍ડ શું એક કલાક લઇ લોઃ ઓૈવેસી

હેદ્રાબાદ તા.૯: ભાજપ નેતા નવનીત રાણાની ૧૫ સેકન્‍ડ લાગશે વાળી ટીપ્‍પણી પર હવે ઓૈવેસીએ પલટવાર કર્યો છે. ઓૈવેસીએ જણાવેલ કે, તેમણે ૧૫ સેકન્‍ડ માંગી છે. પણ તેમને એક કલાક આપી દો અમે નથી ડરતા. અમે જોવા માંગીએ છીએ કે તેમનામાં કેટલી માનવતા બચી છે

(4:57 PM IST)