<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

સવારનો સુધારો બપોરે ધોવાયો

મુંબઇ : આજે ચોતરફા લેવાલી વચ્‍ચે શેરબજાર ૪૦૦ થી ૫૦૦ પોઇન્‍ટ અપ સાથે ખુલ્‍યું હતું પણ બપોરે પ્રોફિટ બુકિંગ થતાં સેન્‍સેકસ - નીફટી દિવસના હાઇથી પાછા ફર્યા હતાં. ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૧૨૭ વધીને ૭૨૫૩૧ : નીફટી ૬૭ વધીને ૨૨૦૨૫ ઉપર છે Fmcg ફાર્મા ક્ષેત્રના શેર્સ અપ.

(3:49 PM IST)