News of Friday, 10th May 2024
આસ્થાની યાત્રા

આજે કેદારનાથના દરવાજા ખૂલ્યા તો બીજી તરફ મુસ્લિમોનો હજજની યાત્રાનો આરંભ થયો હતો. ભગવાન શિવના બારમાંથી એક જયોતિર્લિંગ કેદારનાથના દરવાજા આજે શુક્રવારે ખૂલ્લા મૂકાયા છે એ પૂર્વે મંદિરને શણગાર કરાયો છે તો શ્રીનગરથી ૬૪ર હજજ યાત્રિકોનો પ્રથમ કાફલો મદીના શરીફ (સાઉદી અરેબીયા) જવા રવાના થયો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
