<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

હરિયાણાના મહેમના અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડૂએ હરિયાણાના રાજ્યપાલને પત્ર લખ્યો:ફ્લોર ટેસ્ટની માંગ

વહેલી તકે વિધાનસભાનો ફ્લોર ટેસ્ટ કરાવવા અને હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

હરિયાણાના મહેમથી અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડૂએ હરિયાણાના રાજ્યપાલને પત્ર લખ્યો છે. પત્રમાં હરિયાણા સરકારને લઘુમતી ગણાવીને વહેલી તકે વિધાનસભાનો ફ્લોર ટેસ્ટ કરાવવા અને હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી હતી.

(6:32 PM IST)