News of Friday, 10th May 2024
કેજરીવાલને 4 જૂન સુધીમાં જામીન મળવા જોઈએ જેથી તેઓ મોદીજીની ભવ્ય જીત જોઈ તિહાર પાછા જઈ શકે :કપિલ મિશ્રા

નવી દિલ્હી ; દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુક્ત કરવાના આદેશ પર બીજેપી નેતા કપિલ મિશ્રાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કેજરીવાલને 1 જૂન સુધી નહીં પરંતુ 4 જૂન સુધી જામીન મળવા જોઈએ જેથી કરીને તેઓ મોદીજીની ભવ્ય જીત જોઈને તિહાર પાછા જઈ શકે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
