<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

વિપક્ષી નેતાઓની ચૂંટણી કમિશનર પાસે એક જ માંગ નરેન્દ્રભાઈ સામે કાર્યવાહી હાથ ધરો

વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનરને મળ્યું હતું તેમણે  ચૂંટણી પંચને વિનંતી કરેલ છે કે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર નફરત અને વિભાજનકારી ભાષણો કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરે.

(10:07 PM IST)