News of Friday, 10th May 2024
મહારાષ્ટ્ર સરકારે વાંધો નહીં લેતા સુપ્રીમ કોર્ટે પોલીસ ઓફિસર પ્રદીપ શર્માને જામીન આપ્યા

નકલી એન્કાઉન્ટર પ્રકરણમાં મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'કોઈ વાંધો નહીં હોવાનું' - (નો ઓબ્જેક્શન..) કહેવાયા પછી સુપ્રીમ કોર્ટે પૂર્વ પોલીસ ઓફિસર પ્રદીપ શર્માને જામીન આપ્યા
બોમ્બે હાઈકોર્ટે ૧૯ માર્ચે શર્માને ૨૦૦૬ના નકલી એન્કાઉન્ટર કેસમાં દોષિત ઠેરવેલ અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
