News of Friday, 10th May 2024
ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારમાંથી રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો
કૈલાશ ખત્રી નામના વ્યક્તિના ઘરેથી રોકડ રકમ કબજે કરાઈ: આરોપી જૂની નોટના બદલામાં નવી નોટો આપતો હતો.

ભોપાલમાં અશોકા ગાર્ડન વિસ્તારમાંથી રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો છે. 1 રૂપિયાથી લઈને 500 રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા છે. કૈલાશ ખત્રી નામના વ્યક્તિના ઘરેથી રોકડ રકમ કબજે કરાઈ છે. આરોપી જૂની નોટના બદલામાં નવી નોટો આપતો હતો. અશોકા ગાર્ડન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
