<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

પાકિસ્તાન - અફઘાન સરહદે ફરી ભારે ગોળીયુદ્ધ ચાલુ: એક પાક જવાનનું મૃત્યુ

પાકિસ્તાન અને અફઘાન સરહદે ફરી ભારે ગોળીબારો શરૂ થઈ ગયાના અહેવાલો મળે છે.

આ નવી અથડામણોમાં  એક પાકિસ્તાની લશ્કરી જવાન માર્યો ગયો છે.

(11:05 PM IST)