તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th May 2024
ઈન્સ્ટાગ્રામ ઉપર રાતોરાત પ્રસિદ્ધ થઈ જવાની લ્હાય મોંઘી પડીઃ બે ગુજરાતી યુવાનોને દર્દનાક મોત મળ્યું

ભયાનક સ્પીડે અમદાવાદથી મુંબઈ જઈ રહેલા અને ઈન્સ્ટાગ્રામ ઉપર લાઈવ સ્ટ્રીમ બતાવવાની ઘેલછામાં મહેબૂબ શેખ અને ચિરાગ કે પટેલ નામના બે ગુજરાતી યુવાનોએ જીવ ગુમાવ્યો.
એક પછી એક વાહનોને ઓવરટેક કરતા જતા મોટરની સ્પીડ ૧૬૦ કિલોમીટરે પહોંચી ગઈ હતી અને કાબુ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર વળક્ષ સાથે અથડાઈ હતી.
૨૨ થી ૨૭ વર્ષની વયના પાંચ યુવાનો મુંબઈ જવા નીકળ્યા હતા. કારના સ્પીડોમીટર મુજબ અકસ્માત સમયે સ્પીડ ૧૬૦ કિલોમીટરની ઝડપ હતી.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
