<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

"ફિર એક બાર મોદી સરકાર..." નો નારો ઘર ઘર પહોંચાડવા માટે પંજાબના જાલંધરમાં આહવાન કરતા વિજયભાઈ રૂપાણી

રાજકોટ:: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ના ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીએ આજે જાલંધર લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં ભાગ લીધો હતો. "ફિર એક બાર મોદી સરકાર..." નો નારો ઘર ઘર પહોંચાડવા માટે આહવાન કર્યું હતું.

(4:09 PM IST)