<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ભક્તોએ રજીસ્ટ્રેશન કર્યા પછી જ ચારધામ યાત્રા કરવી જોઈએ : પુષ્કર સિંહ ધામીએ સમીક્ષા કરી

યાત્રા માટે આવનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો ;આરોગ્ય વિભાગના લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવી

 ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે મેં ચારધામ યાત્રાની સમીક્ષા કરી છે, યાત્રા માટે આવનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મેં ભક્તોને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જ મુસાફરી કરવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગના લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે દરેકની મુસાફરી સુરક્ષિત રહે. મુસાફરીના કેટલાક નિયમો છે અને દરેકે તેનું પાલન કરવું જોઈએ


 

(6:37 PM IST)