<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા

પશ્ચિમ બંગાળના માલદામાં અચાનક તોફાન અને વરસાદના કારણે વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ગુરુવારે બપોરે માલદાના જુદા જુદા વિસ્તારોમાં આ ઘટનાઓ બની હતી, જેમાં બે વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.

(1:09 AM IST)