News of Friday, 17th May 2024
કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ બન્યા
વર્તમાન પ્રમુખ સિનિયર એડવોકેટ આદિશ અગ્રવાલ ત્રીજા ક્રમે જ્યારે સિનિયર એડવોકેટ પ્રદીપ રાય બીજા ક્રમે રહ્યા


નવી દિલ્હી : દેશના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ સિનિયર એડવોકેટ આદિશ અગ્રવાલ ત્રીજા ક્રમે જ્યારે સિનિયર એડવોકેટ પ્રદીપ રાય બીજા ક્રમે રહ્યા હતા.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
