<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કાશ્‍મીરમાં ૮ વર્ષે બન્‍યો ૭ર ફુટ લાંબો ૪૦ ફુટ પહોળો ગાલીચો

શ્રીનગરમાં હઝરતબાલ દરગાહ પાસે ર૮૮૦ ચોરસ ફુટનો ૭ર ફુટ લાંબો અને ૪૦ ફુટ પહોળો હાથે વણાયેલા કાશ્‍મીરી ગાલીચાને અંતિમ રૂપ આપી રહ્યો છે કારીગર. આ વિશાળ ગાલીચાને બનાવવામાં રપ કારીગરોને ૮ વર્ષ લાગ્‍યા છે.

(2:52 PM IST)