<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

૬૦ કરોડ રામનામ લેખન સાથે શોભાયાત્રા

મધ્‍ય પ્રદેશના સાગર જીલ્લાના શ્રી દેવ રામબાગ મંદિરમાં ૧૦ વર્ષોથી સીતારામ નામ લેખન ચાલી રહ્યું છે. જે ૬૦ કરોડે પહોંચ્‍યું છે. આ અવસરે જાનકી નવમી જન્‍મ મહોત્‍સવના રૂપમાં ઉજવાય રહ્યું છે. આ ઉપલક્ષે મંદિરથી ભવ્‍ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં ભકતો પોથીને માથા પર મુકી સામેલ થયા હતા.

(2:54 PM IST)