News of Friday, 17th May 2024
ચૂંટણી પછી ૩ થી ૬ પીએસયુ - નેશનલાઈઝ બેંકોને ૨ બેંકોમાં મર્જ કરવામાં આવશે ? ન્યુઝફર્સ્ટ*

લોકસભાની ચૂંટણી પછી; સરકાર કોઈ હેતુસર ૩ થી ૬ પીએસયુ - નેશનલાઈઝ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ)બેંકોને ૨ બેંકોમાં મર્જ કરવાની યોજના બનાવી રહી હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે
સરકાર નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરળ કામગીરી માટે નવા નાણાકીય સેટ-અપની યોજના બનાવી રહી છે. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
