News of Friday, 17th May 2024
ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા, નરેન્દ્રભાઈએ કહ્યું કે મીડિયા હવે બિન-પક્ષપાતી સંસ્થા નથી રહી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ ન કરવાના તેમના નિર્ણયને યોગ્ય ઠરાવતા કહ્યું હતું કે મીડિયાનો સ્વભાવ બદલાઈ ગયો છે અને પત્રકારો તેમના મંતવ્યો અને વિચારધારાઓનો પ્રચાર કરે છે, તે તટસ્થ સંસ્થા નથી. તેમણે કહ્યું કે-- "હું સંસદને જવાબદાર છું. આજે પત્રકારોને તેમની પોતાની પસંદગીઓથી ઓળખવામાં આવે છે. મીડિયા હવે બિન-પક્ષપાતી સંસ્થા નથી.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
