News of Friday, 17th May 2024
સ્પાઈસજેટ અને ચેરમેન અને સીએમટીની અરજી દિલ્હી હાઈકોર્ટે મંજૂર રાખી

દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પાઈસજેટ અને તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) અજય સિંહ દ્વારા સન ગ્રુપના પ્રમોટર કલાનિધી મારન અને કાલ એરવેઝને રૂ. ૨૭૦ કરોડથી વધુ રિફંડ કરવા સ્પાઈસજેટને નિર્દેશ આપતા સિંગલ બેન્ચના આદેશને પડકારતી અપીલને મંજૂરી આપી હતી.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
