તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 17th May 2024
દેશના રાજકીય ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ રાજકીય પક્ષને ફોજદારી કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું

ઇડી એ દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે.
ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌપ્રથમ કોઈ રાજકીય પક્ષને ફોજદારી કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
