News of Friday, 17th May 2024
મોટો ખળભળાટ: કેજરીવાલ અને ધરપકડ થયેલા હવાલા ઓપરેટર વચ્ચેની chat ઇડીએ મેળવી લીધી: સુપ્રીમને માહિતી આપી

એન્ ફોર્સમેન્ટ ડિરેકટરેટે - ઈડીએ આજે સુપ્રીમ કોર્ટને એવી માહિતી આપી છે કે તેઓએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તાજેતરમાં ધરપકડ કરાયેલા એક 'હવાલા ઓપરેટર' વચ્ચેની ચેટ પુનઃપ્રાપ્ત કરી છે. દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં પોતાની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણીના છેલ્લા દિવસે ઇડીની રજૂઆત.
સિનિયર એડવોકેટ મનુ સિંઘવીએ ઇડીની છેલ્લા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ આ રજૂઆતને "તથ્યોનું દમન" ગણાવીને વાંધો લીધો
વળતા જવાબમાં ઇડીએ કહેલ કે આ હવાલા ઓપરેટરની હમણાં જ ધરપકડ થઈ છે અને તેની તેના મોબાઈલમાંથી - આ ચેટ પુનઃ પ્રાપ્ત કરવામાં આવી છે..
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
