News of Friday, 17th May 2024
આ વર્ષના અંત સુધીમાં રશિયા અને ભારત વચ્ચે વિઝા-મુક્ત મુસાફરીની શક્યતા

આ વર્ષના અંત સુધીમાં રશિયા અને ભારત વચ્ચે વિઝા-મુક્ત મુસાફરી શક્ય બનશે. બંને રાષ્ટ્રો વચ્ચે મુસાફરી સરળ બનાવવા માટે દ્વિપક્ષીય કરાર પર પરામર્શ જૂનમાં શરૂ થશે. રશિયાના મંત્રી નિકિતા કોન્દ્રાત્યેવ કહે છે કે ભારત "ઇન્ટરનલ સ્ટેટ કો-ઓર્ડીનેશનના અંતિમ તબક્કામાં છે".
રશિયન પ્રધાને એમ પણ જણાવ્યું કે મોસ્કો અને નવી દિલ્હીએ વિઝા-ફ્રી "ગ્રુપ ટુરિસ્ટ એક્સચેન્જ" શરૂ કરીને તેમના પ્રવાસન સંબંધોને વેગ આપવાનું આયોજન કર્યું છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
