News of Saturday, 18th May 2024
દિલ્હી સીએમ હાઉસના CCTV સાથે છેડછાડ ! : સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને કરી ફરિયાદ
તેણે પોતાની પ્રોફાઇલમાંથી અરવિંદ કેજરીવાલનો ફોટો હટાવી દીધો

નવી દિલ્હી : દિલ્હી પોલીસને ફરિયાદ કરતી વખતે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું, 'મને માહિતી મળી છે કે હવે આ લોકો ઘરના CCTV સાથે છેડછાડ કરી રહ્યા છે.' તેણે પોતાની પ્રોફાઇલમાંથી અરવિંદ કેજરીવાલનો ફોટો હટાવી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમાર પર કથિત હુમલાનો આરોપ લગાવ્યા બાદ સ્વાતિ માલીવાલ આમ આદમી પાર્ટીના નિશાના પર આવી ગયા છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
