<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ઝારખંડમાં ભાજપને મોટો ફટકો: એક તરફ નરેન્દ્રભાઈની જાહેર સભા યોજાઈ અને બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રવક્તાએ રાજીનામું ફગાવ્યું

આવતીકાલે સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ઝારખંડમાં બીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલા જ આજે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા કુણાલ શાડાંગીએ પોતાની સતત અવગણના માટે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
જોગાનુજોગ નરેન્દ્રભાઈએ આજે ઝારખંડમાં જમશેદપુર સંસદીય ક્ષેત્રના ઘાટશિલામાં મૌભંદર મેદાનમાં જાહેર સભા યોજી હતી.


 

(6:21 PM IST)