<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ભારતીય મૂળના અવકાશયાત્રી ગોપીચંદ થોતાકુરા આજે સાંજે ઇતિહાસ રચશે

ભારતીય મૂળના પાઈલટ ગોપીચંદ થોટાકુરા આજે સાંજે ૭ વાગે ઈતિહાસ રચશે.

યુ.એસ.એ માં તેઓ જેફ બેઝોસની માલિકી હેઠળની કંપની બ્લૂ ઓરિજિનની વેસ્ટ ટેક્સાસમાં યોજાયેલ કોમર્શિયલ અંતરિક્ષ યાત્રાનો હિસ્સો છે.
આ અવકાશયાત્રામાં પાઈલટ તરીકે ગોપીચંદની પસંદગી કરાઈ હતી. ગોપીચંદ અંતરિક્ષની આ ઉડાન સાથે જ આ સિદ્ધિ મેળવનાર બીજા ભારતીય બની જશે.
અગાઉ ૧૯૮૪માં રાકેશ શર્માએ આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી.

(6:22 PM IST)