News of Tuesday, 21st May 2024
ઇરાનના રાષ્ટ્રપતિનો જીવ લેનાર હેલીકોપ્ટર ૨૬ વર્ષ જૂનું!
ઇરાનના હેલીકોપ્ટર બેડામાં ૧૯૭૦ માં બનેલ જરીપૂરાણા હેલીકોપ્ટરો પણ સામેલ છે

તહેરાનઃ ઇરાનના હેલીકોપ્ટર બેડામાં કેટલાક હેલકોપ્ટરો તો ૧૯૭૦ માં બનેલા છે તો અન્ય તેના કરતા થોડા નવા છે. દાખલા તરીકે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસ અને અન્યોનો જીવ લેનાર દુખદ ધટનામાં સંકળાયેલ બેલ ૨૧૨ હેલીકોપ્ટર આ મોડેલ બેલ હેલીકોપ્ટર દ્વારા ઉત્યાદિત થયું હતું. આ મોડલનું છેલ્લું હેલીકોપ્ટર ૧૯૯૮ મા઼ બન્યું હતું.એટલે દુધર્ટનાગ્રસ્ત થયેલ હેલીકોપ્ટર ઓછામાં ઓછા ૨૬ માં વર્ષ જૂનું હતું.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
