<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ગલા સબકા સુખતા હૈ

ભીષણ ગરમીથી માણસો જ નહી વન્ય પ્રાણીઓ પણ પરેશાન છે. જંગલમાં પાણીની શોધમાં ભટકતા વન્ય જીવો માનવ વસ્તીની નજીક આવી રહયા છે. કાન્હા નેશનલ પાર્ક માં તરસનો આવો અજબ નઝારો જોવા મળ્યો. ગઢી રોડ વિસ્તારમાં લોકોએ સડકના કિનારે એક ખાડામાંથી વાઘને પાણી પીતા જોયો વન્યજીવ પ્રેમીઓએ કાન્હા પાર્ક મેનેજમેન્ટને પાણીની પુરતી વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. જેથી વન્ય જીવોને રાહત મળે

(4:33 PM IST)