News of Tuesday, 21st May 2024
ચૂંટણીના પરિણામ પહેલા બીએસઇ ઉપર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપે નવી ઉંચાઇ હાંસલ કરી

નવી દિલ્હી તા. ર૧ :.. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રેકોર્ડ પાંચ ટ્રિલીયન ડોલરને પાર થઇ ગયું છે. બીએસઇ વેબસાઇટ પરા ડેટા અનુસાર આજે ર૧ મે ના રોજ બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપે નવી ઊંચાઇ હાંસલ કરી છે. જે ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી તેજીનો ઉલ્લેખ કરે છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
