<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

દિલ્હીમાં વીજળીની માંગ 7717 મેગાવોટ પર પહોંચી

દિલ્હીના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ માંગ

નવી દિલ્હી : કાળઝાળ ગરમીમાં દિલ્હીમાં વીજળીની મહત્તમ માંગ 7717 મેગાવોટ પર પહોંચી ગઈ છે, જે દિલ્હીના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે. આ પહેલા ગઈકાલે દિલ્હીમાં વીજળીની મહત્તમ માંગ 7572 મેગાવોટ હતી. જે મે મહિનામાં બપોરના સમયે સૌથી વધુ છે

(6:38 PM IST)