News of Tuesday, 21st May 2024
દિલ્હી-યુપી સહિત ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીથી રાહત નહીં: IMD
પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગરમીનો પ્રકોપ રહેશે

નવી દિલ્હી ; દેશના ઘણા રાજ્યોમાં મંગળવારે સતત પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું મોજું રહેશે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને અસર થઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન કચેરીએ આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
