<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd May 2024

તમિલનાડુમાં અતિશય ભારે વરસાદ: રેડ એલર્ટ જાહેર ૪ મોત: અનેક શહેરો જળબંબાકાર: ત્રીચીમાં ૨૧ કલાકમાં ૫ ઇંચ: સૂસવાટા મારતો પવન ફૂંકાય રહ્યો છે*

તમિલનાડુમાં અતિશય ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર, અનેક સ્થળે ભારે વરસાદ ચાલુ, ડઝન બંધ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ: 

ત્રીચીમાં ૨૧ કલાકમાં ૫ ઇંચ સાથે એરપોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા છે, સેલમમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો, 

કન્યાકુમારી, કોઈમ્બતુરમાં, નીલગુડીમાં ચારે કોર પાણી ભરાયા છે, પેચીપુરાઈ ડેમ ફૂલ ભરાઈ ગયો છે, વીજળી પડતા બે સહિત કુલ ચારના મોત થયા, ૪૦ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 

૩૦૦ જેટલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સને સ્ટેન્ડબાય ગોઠવી દેવામાં આવ્યું છે

(1:02 AM IST)