News of Friday, 24th May 2024
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નાનપુત્ર કુણાલ સિંહ ચૌહાણની સગાઈ રિદ્ધિ જૈન સાથે થઈ
કુણાલની સગાઈ ભોપાલના ડૉ. ઈન્દ્રમલ જૈનની પૌત્રી રિદ્ધિ જૈન સાથે થઈ :રિદ્ધિ જૈનના પિતાનું નામ સંદીપ જૈન; કુણાલ અને રિદ્ધિ સાથે ભણતા હતા.

ભોપાલ. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ઘરે જલ્દી પુત્રવધૂ આવવાની છે. તેમના નાના પુત્ર કુણાલ સિંહ ચૌહાણની મંગળવારે સગાઈ થઈ હતી. જેની તસવીરો ઈન્ટરનેટ મીડિયા પર સામે આવી હતી. કુણાલની સગાઈ ભોપાલના ડૉ. ઈન્દ્રમલ જૈનની પૌત્રી રિદ્ધિ જૈન સાથે થઈ હતી. રિદ્ધિ જૈનના પિતાનું નામ સંદીપ જૈન છે. કુણાલ અને રિદ્ધિ સાથે ભણતા હતા. સગાઈ સમારોહની તસવીરોમાં પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ તેમની પત્ની સાધના સિંહ ચૌહાણ અને જૈન પરિવારના સભ્યો સાથે જોવા મળે છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
