News of Friday, 24th May 2024
રસપ્રદ !! ૨૦૧૯ના મતદાનના આંકડા અનુસાર; દિલ્હીની ૭ લોકસભા સીટો પર કોંગ્રેસ અને આપ પાર્ટીનો સંયુક્ત વોટ શેર (%) કઈક જુદા જ નિર્દેશો કરે છે: ન્યુઝફર્સ્ટ

`વોટ શેર %` | ૨૦૧૯
*ચાંદની ચોક બેઠક*
• કોંગ્રેસ ૨૯.૬૬%
+ આપ ૧૪.૭૪% = ૪૪.૪%
*ઉત્તર પૂર્વ દિલ્હી*
• કોંગ્રેસ ૨૮.૮૩%
+ આપ ૧૩.૦૫ % = ૪૧.૮૮%
*પૂર્વ દિલ્હી*
• કોંગ્રેસ ૨૪.૨૪%
+ આપ ૧૭.૪૩% = ૪૧.૬૭%
*નવી દિલ્હી*
• કોંગ્રેસ ૨૬.૯૧%
+ આપ ૧૬.૩૩% = ૪૩.૨૪%
*ઉત્તર પશ્ચિમ દિલ્હી*
• કોંગ્રેસ ૧૬.૮૮%
+ આપ ૨૧.૦૧% = ૩૭.૮૯%
*પશ્ચિમ દિલ્હી*
• કોંગ્રેસ ૧૯.૯૧%
+ આપ ૧૭.૪૬% = ૩૭.૩૭%
*દક્ષિણ દિલ્હી*
• કોંગ્રેસ ૧૩.૫૫%
+ આપ ૨૬.૩૪% = ૩૯.૮૯%
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
