News of Friday, 24th May 2024
સોનામાં વધુ ૮૦૦, ચાંદીમાં પ૦૦ રૂા. તૂટયા સોનાના ભાવ ઘટીને ૭૪ર૦૦ અને ચાંદીના ભાવ ૯ર,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા. ર૪ :.. સોના-ચાંદીમાં સતત ત્રીજા દિવસે ઘટાડો યથાવત રહ્યો છે. આજે સોનામાં વધુ ૮૦૦ રૂા. તૂટતા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૭૪ર૦૦ રૂા. અને ચાંદીમાં પ૦૦ રૂા.નો ઘટાડો થતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯ર,પ૦૦ રૂા. હતા તે ઘટીને ૯ર,૦૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
