<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

નંદીગ્રામ હિંસા કેસમાં મમતા સરકાર પાસેથી રાજ્યપાલે રિપોર્ટ માંગ્યો

ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

 

 

કોલકતા : પશ્ચિમ બંગાળ નંદીગ્રામ હિંસા કેસમાં મમતા સરકાર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રાજ્યપાલે મમતા સરકાર પાસેથી લીધેલા પગલાની માહિતી માંગી છે. નંદીગ્રામમાં હિંસક અથડામણ બાદ સુરક્ષા કડક કરવામાં આવી છે. CPRFની ઘણી કંપનીઓ નંદીગ્રામમાં તૈનાત કરવામાં આવી છે. 22 મેના રોજ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

(12:08 PM IST)