News of Friday, 24th May 2024
છઠ્ઠા અને સાતમા તબક્કામાં ભાજપ ખરાબ રીતે હારી રહી છે : અખિલેશ યાદવનો પ્રહાર
તેમણે કહ્યું કે ભાજપના જુઠ્ઠાણાની હદ જુઓ કે સપાની રેલી-સભામાં જવાનું કહીને નિર્દોષ લોકોને ભાજપની રેલીમાં લઈ જવાઈ છે

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જયારે છઠ્ઠા અને સાતમા તબક્કાનું મતદાન બાકી છે તેવામાં તમામ રાજકીય પક્ષો પ્રચાર અભિયાનમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે દરમિયાન સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે લોકોનો આ ગુસ્સો દર્શાવે છે કે છઠ્ઠા અને સાતમા તબક્કામાં ભાજપ કેટલી ખરાબ રીતે હારી રહી છે અને INDIA ગઠબંધન સરકાર આવવા જઈ રહી છે.
તેમણે કહ્યું કે ભાજપના જુઠ્ઠાણાની હદ જુઓ કે સપાની રેલી-સભામાં જવાનું કહીને નિર્દોષ લોકોને ભાજપની રેલીમાં લઈ જવામાં આવે છે. આનો સ્પષ્ટ અર્થ છે કે જનતા ભાજપ સાથે નથી
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
