<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

તે નવમા ધોરણમાં નાપાસ થયો છે અને ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં પાણી લઇ જતોઃ પ્રશાંત કિશોરે તેજસ્‍વી યાદવ વિશે કહ્યુ

રાષ્‍ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી તેજસ્‍વી યાદવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ભાજપના એજન્‍ટ ગણાવ્‍યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે તાજેતરમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ભાજપનો એજન્ટ ગણાવ્યો હતો.

શનિવારે 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન થવાનું છે.  ચૂંટણી જેમ-જેમ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, તેમ-તેમ નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ તેજ બની રહ્યું છે.

ગુરુવારે ચૂંટણી રણનીતિકાર અને જનસુરાજના પ્રમુખ પ્રશાંત કિશોરે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની રાજનીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકો જાણે છે કે તેજસ્વી યાદવના પુત્ર છે.

(5:51 PM IST)