<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ઝારખંડમાં વરસાદ, સમૃધ્‍ધિ અને સારા પાક માટે ખેડૂતોએ અનોખી પૂજા કરી

રાંચીમાં ભગવાન શિવના મંદિરની બહાર મંડ પૂજા ઉત્‍સવ દરમિયાન વરસાદ, સમૃધ્‍ધિ, સારા પાક અને આરોગ્‍ય માટે પ્રાર્થના કરી રહેલા ખેડૂતોને આ તસવીરમાં જોઇ શકાય છે. દર વર્ષ ખેડૂતો સારા પાક માટે આ પ્રકારની અનોખી ધાર્મિક વિધી કરતા હોય છે.

(10:47 AM IST)