તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 25th May 2024
પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં મતદાન કર્યું: રાહુલ ગાંધીએ મતદાન કર્યા પછી માતા સોનિયા ગાંધી સાથે સેલ્ફી લીધી: જુઓ વિડિઓ
પ્રિયંકા ગાંધીએ મત આપ્યા બાદ તેમણે કહ્યું કે અમારે ભાજપને હરાવવા છે,

#WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and party MP Rahul Gandhi click a selfie as they leave from a polling station after casting their votes for #LokSabhaElections2024 pic.twitter.com/PIvovnGPdJ
— ANI (@ANI) May 25, 2024
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે દિલ્હીના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે અમારે ભાજપને હરાવવા છે,કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર નીકળતી વખતે રાહુલ ગાંધી તેમની માતા સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
