<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

વિજયભાઈ રૂપાણીની પંજાબના જલંધર જિલ્લાના તમામ અધિકારીઓ સાથે સ્થાનિક ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક

રાજકોટ::પંજાબની જલંધર, ફિરોઝપુર, શ્રી ખદુર સાહિબ અને લુધિયાણા લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સફળ રેલીઓનું આયોજન કર્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટી જલંધર જિલ્લાના તમામ અધિકારીઓ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચાંદીગઢના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ સ્થાનિક ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજી હતી.

(1:23 PM IST)