તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
લોકસભાની ચૂંટણીના આજે ૬ઠ્ઠા તબક્કામાં બપોરે ૧ વાગ્યા સુધી ૩૯.૧૩% મતદાન નોંધાયું

લોકસભાની સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે આઠ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં ૫૪.૮૦% મત પડ્યા છે
બિહાર- ૩૬.૪૮ %
હરિયાણા- ૩૬.૪૮ %
જમ્મુ - કાશ્મીર- ૩૫.૨૨%
ઝારખંડ- ૪૨.૫૪ %
દિલ્હી- ૩૪.૩૭ %
ઓડિશા- ૩૫.૬૯ %
ઉત્તર પ્રદેશ-૩૭.૨૩%
પશ્ચિમ બંગાળ- ૫૪.૮૦%
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
