તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
લક્ષ્મીનગર નાલા પાસે જ્વેલર્સની દુકાનમાં વેપારીને માર મારી-છરી બતાવી લૂંટ ?

રાજકોટઃ લક્ષ્મીનગર મેઇન રોડ નાલા નજીક આવેલી આનંદી જ્વેલર્સ નામની દુકાનમાં ઘુસી ૨ થી ૩ શખ્સોઍ વેપારીને માર મારી-છરી બતાવી ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી નાસી ગયા હતાઃ આ બનાવની જાણ થતા માલવીયાનગર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
