તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
અકિલા ન્યુઝ : રાજકોટના નાના મૌવા સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં ભર ઉનાળે લાગી ભયંકર આગ, ધુંવાડાના ગોટે ગોટા કિલોમીટર સુધી જોવા મળ્યા, ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની માહિતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા, વધારે વિગતો મેળવાઈ રહી છે

અકિલા ન્યુઝ : રાજકોટના નાના મૌવા સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં ભર ઉનાળે લાગી ભયંકર આગ, ધુંવાડાના ગોટે ગોટા કિલોમીટર સુધી જોવા મળ્યા, ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની માહિતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા, વધારે વિગતો મેળવાઈ રહી છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
