તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના સંદર્ભે સિવિલ હોસ્પિટલ આવતા લોકો માહિતી માટે પોલીસ અધિકારીઓના સંપર્ક કરે :નંબર જાહેર
પીઆઇ ઝણકાન્ત અને એસીપીના વી.જી,પટેલનો સંપર્ક સાધી શકાય: હોસ્પિટલ પોલીસ ચોકી અને સિવિલ હોસ્પિટલના નંબર જાહેર

રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે સિવિલ હોસ્પિટલ આવતા લોકોને કોઈપણ માહિતીની જરૂર હોઈ તો પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવા નંબર જાહેર કરાયા છે લોકોને જાણકારી માટે ફોન નંબર : +917698983267 (પીઆઇ ઝણકાંટ) +919978913796 (એસીપી વી. જી. પટેલ ) તેમજ હોસ્પિટલ પોલીસ ચોકી 0281 2447294 અને સિવિલ હોસ્પિટલ 0281 2471118નો સંપર્ક સાધી શકાય છે
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
