News of Saturday, 25th May 2024
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના અંગે નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો

નરેન્દ્રભાઈએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના અંગે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.નરેન્દ્રભાઈએ જણાવેલ કે,પોતાના પ્રિયજન ગુમાવનાર સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ધાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનીક તંત્ર પ્રભાવિતોને હરસંભવ મદદ કરી રહ્યું છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
