<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

મૃત્યુઆંક ૫૦થી પણ વધુ થાય તેવી સંભાવના.. ઘટના સ્થળે ૨૦ થી ૩૦ જેટલો સ્ટાફ હાજર હોવાનું અને મોટાભાગનો છનન થઈ ગયાની ચર્ચા

રાજકોટમાં બનેલી દુર્ઘટનાની તપાસ માટે ગુજરાત સરકાર દ્વારા રાજયસ્તરની સીટની રચના થશે જેમાં રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓ સામેલ રહેશે: તુરંતમાં જાહેરાત.

ગેમઝોનમાં કામ કરતી એક મહિલા કર્મચારીનું મોત થયું છે તેની તસવીર બહાર આવી છે.

મોટાભાગના મૃતકો ગોંડલ પંથકના હોવાનું ચર્ચાય છે. ઘટના સમયે ૭૦ લોકોના નામો રજીસ્ટરમાં નોંધ થયાનું અને આ સમયે ગેમ ઝોનમાં ૩૦થી વધુનો  સ્ટાફ પણ ઉપસ્થિત હોવાનું કહેવાય છે. મોટાભાગનો સ્ટાફ સ્થળ પરથી રવાના થઈ ગયાનું બહાર આવ્યું છે. મૃત્યુઆંક ૫૦થી પણ વધુ થાય તેવી સંભાવના.. 

(10:49 PM IST)