તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
મૃતદેહોના પડીકા વાળીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા: ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી શરૂ

રાજકોટના અગ્નિકાંડ માટે રચવામાં આવેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને રાત્રે જ રાજકોટ પહોંચવા આદેશ:
ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી શરૂ થઈ: માતા-પિતા અથવા ભાઈ - બહેનના સેમ્પલ લેવાયા:
ટીઆરપી ગેમ ઝોનના મેનેજર સહિત ૧૦ લોકોની અટકાયત:
મૃતદેહના પડીકા વાળીને હોસ્પિટલમાં રાખવામાં આવેલા દર્શાય છે
ગેમઝોનના ભાવો સોમથી શનિવાર અને શનિ - રવિના એમ અલગ અલગ ભાવો મળી ૨૩૦૦ રૂપિયા સુધીના પેકેજ:
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
