<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

માત્ર ૯૯ રૂપિયામાં ગેમ ઝોનની ગમે તે ગેમ અનલિમિટેડ રમવાની હતી ઓફર: એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો હતો: ગેમઝોનમાં ૧૫૦૦ લીટર પેટ્રોલ સ્ટોરેજ કરાયેલ

આજે ટીઆરપી ગેમ ઝોનમાં માત્ર ૯૯ રૂપિયામાં ગેમ ઝોનની ગમે તે ગેમ અનલિમિટેડ રમવાની હતી ઓફર: 
એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો હતો:
ગેમઝોનમાં રેસિંગ કાર માટે ૧૫૦૦ લીટર પેટ્રોલ સ્ટોરેજ કરાયાના અહેવાલો બહાર આવ્યા:

(12:00 AM IST)