<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

મૃતદેહોના પડીકા વાળીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા : ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી શરૂ

રાજકોટના અગ્નિકાંડ માટે રચવામાં આવેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને રાત્રે જ રાજકોટ પહોંચવા આદેશ

મૃતદેહોના પડીકા વાળીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા: ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી શરૂ

રાજકોટના અગ્નિકાંડ માટે રચવામાં આવેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને રાત્રે જ રાજકોટ પહોંચવા આદેશ: 

ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી શરૂ થઈ: માતા-પિતા અથવા ભાઈ - બહેનના સેમ્પલ લેવાયા:
ટીઆરપી ગેમ ઝોનના મેનેજર સહિત ૧૦ લોકોની અટકાયત:
મૃતદેહના પડીકા વાળીને હોસ્પિટલમાં રાખવામાં આવેલા દર્શાય છે
ગેમઝોનના ભાવો સોમથી શનિવાર અને શનિ - રવિના એમ અલગ અલગ ભાવો મળી ૨૩૦૦ રૂપિયા સુધીના પેકેજ


 

(12:07 AM IST)